SA332
Jump to navigation
Jump to search
| ટેક - લડતા રહો : લડતા રહો ! (૨) “લોહી તથા આગ” તેનો ન કરો ત્યાગ, | |
| ૧ | યુદ્ધે ધાવ ! યુધ્ધે ધાવ ! સૂણો રે રણનાદ ! યુદ્ધે ધાવ ! લાખો જાય નરકમાં જે અગાધ, |
| ૨ | યુદ્ધે ધાવ ! યુદ્ધે ધાવ ! કોણ રે માનશે ફરમાન, ઈશ્વર પોતે ફરમાવે તે પર આપો ધ્યાન, |
| ૩ | યુદ્ધે ધાવ ! યુદ્ધે ધાવ ! તત્પર રહો દરેક જન, કરો મરતાંની સારવાર, તોડો સૌ બઘંન, |