SA318
Jump to navigation
Jump to search
| છે જયનો દિવસ આવનાર, થોડા દિવસ પછી, દરેક દેશ ઇસુ તારનાર, ભણી આવશે નકકી; | |
| ૧ | ઇસુ કાજ લડતા રહેજો, હે ખ્રિસ્તના સિપાઇઓ, ધજાને ઊંચી કરજો, અપમાન ન થવા દો; |
| ૨ | ઇસુ કાજ લડતા રહેજો, સાંભળો તેની આજ્ઞા, આ ભારે યુદ્ધમાં લડજો, આ તેના દિવસમાં, |
| ૩ | ઇસુ કાજ લડતા રહેજો, બળ તેનાથી રહો સ્થિર, દૈનિક શકિતથી હારશો, તથા થશો દિલગીર; |