SA314
Jump to navigation
Jump to search
| ઇસુની જય ! ઇસુની જય ! અમારી ફોજમાં દાખલા થાવ ઇસુની જય ! ઇસુની જય ! મરણ લગ લડીશું. | |
| ૧ | વધસ્તંભના સિપાઇઓ ખ્રિસ્ત કાજ લડો, બાકી બધું ધૂળ ગણો, ખ્રિસ્ત કાજ લડો, |
| ૨ | લડો વિશ્વાસની લડાઇ, ખ્રિસ્ત કાજ લડો, ત્યારે ઇસુ આપશે જય, ખ્રિસ્ત કાજ લડો. |
| ૩ | ખ્રિસ્તના નામથી લો તરવાર ખ્રિસ્ત કાજ લડો, ધાઓ પાપની ફોજ ઉપર, ખ્રિસ્ત કાજ લડો. |
| ૪ | "થાવ વિશ્વાસુ" તે કહે છે, ખ્રિસ્ત કાજ લડો, મજ કાજ લડો મરીને ખ્રિસ્ત કાજ લડો. |