SA310
Jump to navigation
Jump to search
| ૧ | મુકિત ફોજનો રથ અમે દોડાવીશું, તેની કદી નહિ રોકીશું. |
| ૨ | તારી મદદથી પ્રભુ અમે દોડાવીશું, તેની કદી નહિ રોકીશુ. |
| ૩ | સિપાઇઓની સહાય વડે દોડાવીશું, તેની કદી નહિ રોકીશું. |
| ૪ | જો શેતાન આડો થાય તો પણ દોડાવીશું, તેની કદી નહિ રોકીશું. |