SA250
Jump to navigation
Jump to search
| ૧ | આવ ઇસુ પ્રભુ, અગ્નિએ, ઉત્તેજીત કર દાસ તારાને, શુદ્ધ કર તુજ લોહીથી ! |
| ૨ | હદય મારું હાલ છે તારું, તુજ સાથે મોત થયુ મારું, તારામાં જીવું છું; |
| ૩ | તું મને અતિ તૃષિત કર, અપાર ઇચ્છાથી મને ભર, તૃષ્ણા મારી ભરપુર; |
| ૪ | તારી ઇચ્છા તે મારી થાય, હું ચાલું તારા પ્રકાશ માંય, હો મજ પર પ્રસન્ન તું; |