SA229
Jump to navigation
Jump to search
| ૧ | પવિત્ર આગ લઇ ઇસુ, મન મારાને જોશ કર પ્રભુ, તુજ રકતે સાફ કરી; |
| ૨ | મન મારુ કદી ન ચળે,સ્તંભે જડાઉં તુજ સાથે, તારામાં જીવું છુ; |
| ૩ | તુજ આત્મા કાજે તુષિત કર કે, ઇચ્છા મારી આવે બર, મન મારુ થાય ભરપુર; |
| ૪ | મજ ઇચ્છા તારે સ્વાધીન થાય, તારો પ્રકાશ મનમાં ફેલાય તું મન પર પ્રસન્ન થા, |