SA167
Jump to navigation
Jump to search
| ૧ | આવ, તું દાતા સૌ આશિષના, શિખવ ગાતાં મને પ્રીત, દયા ઝરણ વહે સદા , ગવડાવે કૃપાનાં ગીત. |
| ૨ | ઊંચ સૂરે ગાઉં એબન-એઝર, તુજ થકી અહીં આવ્યો છું, આશા ક્ષેમકુશળ ઘેર આવવા, તુજ કૃપાએ રાખું છું. |
| ૩ | ભવ રાને ભટકતો જ્યારે, ઇસુએ ખોળ્યો મને, જોખમમાંથી બચાવવાને, મૂલવાન પ્રાણ અર્પ્યો તેણે. |
| ૪ | નિત્ય મજને દોરવા તેની કૃપાનો હું છું ઋણી, મજ ભટકેલ, મન તુજ સાથ પ્રભુ, બાંઘ દયાની સાંકળથી, |