SA165
Jump to navigation
Jump to search
| ૧ | ઇસુની વાણી સાંભળી, "મજ પાસ લે વિશ્રાંતિ"; ઓ કષ્ટ કરનાર,તું આવ, અને તુજને આપીશ શાંતિ. |
| ૨ | ઇસુની વાણી સાંભળી, " તૃષિત માનવ તું આવ, આપું મફત જીવનનું જળ લે, પી, ને થા સજીવ." |
| ૩ | ઇસુની વાણી સાભળી, "હું છું જગનુ અજવાળ", મજ સામે જો થશે પ્રભાત, થશે તેજ સદાકાળ; |