SA152
Jump to navigation
Jump to search
| ૧ | જગના મંડાણથી પહેલો જે, મરણ પામવા કબૂલ થયો, તે મારે વાસ્તે મૂઓ છે, તેથી છે સ્થિત આત્મા મારો, |
| ૨ | હે પ્રિતના સિંધું અપાર, તારાથી ગયાં પાપ મારાં, તેં લીધો છે અન્યાયનો ભાર, નથી કલંક હાલ મારામાં, |
| ૩ | આ સાગરમાં હું નાહું છું, આશા, આનંદ, વિશ્રામ છે અહી, શેતાન પાસેથી હયાં નહાસું, મજ ખ્રિસ્તને જોઉં વિશ્વાસથી, |