SA147
Jump to navigation
Jump to search
| ટેક - ઇસુ ખિસ્તનો સિપાઇ, નિત્યાનંદ સર્વકાળ સુધી. | |
| ૧ | ઇસુ ખ્રિસ્ત છે તારનાર, પાપીનો કરશે આવકાર, આવી તેના સેવક થાવ, અર્પણ થઇ સાથે ગાવ. |
| ૨ | કેવો ત્રાતા છે મારો, મારો ભાગ કેવો સારો, થઇને તેનો સિપાઇ, તેનો કાજ કરીશ લડાઇ. |
| ૩ | મારી સામે ઊઠે જગ, તો પણ લડીશ મરણ લગ, સૌ કરતાં છે દેવ બળવાન, મને કરે છે જયવાન. |