96
Jump to navigation
Jump to search
૯૬ - બાદશાહી ગૌરવ
| ૮, ૬ સ્વરો | |
| "Majestic Sweetness" | |
| Tune : | Ortonville. C.M. |
| કર્તા : | શેમ્યુલ સ્ટેન્નેટ, ૧૭૧૭-૯૫ |
| અનુ. : | એમ. ઝેડ. ઠાકોર. |
| ૧ | બાદશાહી ગૌરવ બિરાજે, ત્રાતાના લલાટે, |
| શિર શોભો તેજસ્વી તાજે, કૃપા વહે મુખ વાટે. | |
| ૨ | મહા સંકટમાં મને જોઈને, ઘાયો મારી વહારે; |
| શાપિત સ્તંભ તેણે સહીને હર્યું મુજ દુ:ખ ભારે. | |
| ૩ | તેને મનુષ્યપુત્રો સાથ સરખાવી ના શકાય, |
| સુંદર દૂતો કરતાં મુજ નાથ સુંદરતામાં સોહાય. | |
| ૪ | મુજ જીવન, શ્વાસ ને સૌ આનંદ તારાં દીધેલાં છે, |
| મોત પર મને કરી જયવંત ઘોરથી બચાવે છે. | |
| ૫ | લઈ જાય તે સ્વર્ગ ધામે તેના મુજ થાકેલને, ખરે ! |
| દેખાડે દેવનો સૌ મહિમા, મુજ હર્ષ પૂરો કરે. | |
| ૬ | તારો એ દિવ્ય પ્રેમ અપારે છે મુજ દિલમાં હયાત, |
| તે કાજ જો હોત હ્રદય હજાર, પ્રભુ, તે તારાં થાત. |
Phonetic English
| 8, 6 Swaro | |
| "Majestic Sweetness" | |
| Tune : | Ortonville. C.M. |
| Kartaa : | Shemyul Stennet, 1717-95 |
| Anu. : | M. Z. Thaakor. |
| 1 | Baadshaahi gaurav biraaje, traataanaa lalaate, |
| Shir shobhe tejasvi taaje, krupaa vahe mukh vaate. | |
| 2 | Mahaa sankatmaa mane joine, ghaayo maari vahaare; |
| Shaapit stambh tene sahine haryu muj dukh bhaare. | |
| 3 | Tene manushyaputro saath sarkhaavi naa shakaay, |
| Sundar dooto kartaa muj naath sundartaamaa sohaay. | |
| 4 | Muj jeevan, shvaas ne sau aanand taaraa didhelaa che, |
| Mot par mane kari jayvant ghorthi bachaave che. | |
| 5 | Lai jaay te swarg dhaame tenaa muj thaakelane, khare ! |
| Dekhaade devane sau mahimaa, muj harsh puro kare. | |
| 6 | Taaro ae divy prem apaare che muj dilamaa hayaat, |
| Te kaaj jo hot hruday hajaar, prabhu, te taaraa thaat. |
Translation
This translation was generated by AI and may contain errors. If something seems wrong, please check the original Gujarati text.
| ૮, ૬ સ્વરો | |
| "Majestic Sweetness" | |
| Tune : | Ortonville. C.M. |
| કર્તા : | શેમ્યુલ સ્ટેન્નેટ, ૧૭૧૭-૯૫ |
| અનુ. : | એમ. ઝેડ. ઠાકોર. |
| ૧ | Royal majesty sits upon the Savior's brow, |
| The head is adorned with a radiant crown, grace flows through His face. | |
| ૨ | Seeing me in great distress, the wounded One came to my aid; |
| Bearing the cursed cross, He removed my heavy sorrow. | |
| ૩ | He cannot be compared with the sons of men, |
| More than beautiful angels, my Lord shines in beauty. | |
| ૪ | My life, breath, and all joys have been given by You, |
| Making me victorious over death, He saves me from terror. | |
| ૫ | He takes me, weary as I am, to the heavenly abode, truly! |
| He shows all the glory of God, and makes my joy complete. | |
| ૬ | That divine love of Yours lives boundlessly in my heart, |
| For that, if there were a thousand hearts, Lord, they would be Yours. |
Image
Hymn Tune : OrtonVille - Sheet Music in Gujarati Notation
Media - Hymn Tune : OrtonVille - By Nelson R Christian
Chords
G C D બાદશાહી ગૌરવ બિરાજે, ત્રાતાના લલાટે, G C D G શિર શોભો તેજસ્વી તાજે, કૃપા વહે મુખ વાટે.