501
૫૦૧ - પ્રાર્થના
| ૧ | માગું, ઈશ્વર, આટલું બહુ રાખીને ખંત, |
| શક્તિ આપી દોરજો સઘળે સારે પંથ. | |
| ૨ | પાપે ભટકું ના કદી, ખોઉં નહિ વિશ્વાસ, |
| સારા માઠા અવસરે રાખું તમારી આશ. | |
| ૩ | વાસ કરી રુદિયે રહો, ફાવે નહિ શેતાન, |
| સંત બનાવી મુજને, પામો મહિમા, માન. |