208
૨૦૮ - ઓ પરમેશ્વર, આત્માની વૃષ્ટિ તું ભારે આપજે
| ૧ | જો વાડી તારી સૂકી છે, વરસાદ તણી એ ભૂલ્હી છે. ઓ. |
| ૨ | જો બીજ વવાયાં છે તેમાં, ખોદાણ થયું છે પણ એમાં. ઓ. |
| ૩ | ખીલે જેથી તારી વાડી, શોભે એ જેથી બહુ સારી. ઓ. |
| ૪ | ફળવાન થઈ રોપા તારા, ઉપજાવે ફળ મીઠાં સારાં. ઓ. |
| ૫ | તુજ ભજતોની સહુ માગણીઓ, પૂરી કરજે સહુ લાગણીઓ ઓ. |