337
૩૩૭ - ઈસુને માટે જીવવું
| ટેક: | ઈસુ, તારે કાજે અમે સર્વદા જીવીશું; |
| તારે કાજે, તારે કાજે અમે જીવીશું. | |
| ૧ | મિત્રો અને સ્નેહી બધા જો તજી દે અમને કદા, |
| તોય, પ્રભુ, તુજને સદા પ્રેમે ભજીશું. ઈસુ. | |
| ૨ | વિનાશી આ જગમાં ભલે સંકટો ને મોત મળે, |
| તોય, ઈસુ, તુજને નહિ કદીએ તજીશું. ઈસુ. |