156

From Bhajan Sangrah
Revision as of 00:28, 1 August 2013 by Rrishujain (talk | contribs) (Created page with "==૧૫૬ - ઈસુનો જય જ્યકાર== {| |+૧૫૬ - ઈસુનો જય જ્યકાર |- |ટેક: |પ્રભુજી તમને, પ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧૫૬ - ઈસુનો જય જ્યકાર

૧૫૬ - ઈસુનો જય જ્યકાર
ટેક: પ્રભુજી તમને, પ્રભુજી તમને જય જયકાર.
તમે સૃષ્ટિના સરજનહાર, સકલ જીવોના પાલનહાર.
પ્રેમ તમારો મનહાર લાગે, જીવન જ્યોતિ જગમાં જલાવે;
પાપી પીડિત મન આવે તમારી ગમ, તમ સંગતમાં સખ અપાર. પ્રભુજી.
થંભ ઈસુનો સહુને બોલવે, સ્વર્ગી નગરની વાટ બતાવે,
આવો તૃષિતજન, પીઓ જીવનજળ, અહીંજ ઊતરશે પાપનો ભાર પ્રભુજી.
બાળો તમારાં ગુણગીત ગાએ, શીશ નમાવે દીનભાવે,
ઝીલોને વંદન પ્રભુ નિરંજન, જય પ્રભુ ઈસુ જય જયકાર. પ્રભુજી.