SA481
| ૧ | આવો સિપાઇઓને થાવ મદદગાર, ઇસુને માટે કરો સ્વનકાર. |
| ૨ | પંચમાના મોટા ને સૌ આગેવાન, બધાંની પાસેથી ઉઘરાવો દાન, |
| ૩ | ફોજના હિતેચ્છુ કરો હરિફાઇ, દુઃખિતના લાભમાં દો પૈસો કે પાઇ; |
| ૪ | દુઃખિતને દિલાસો.ગરીબને સહાય, માંદાની સારવાર.કરે છે સદાય, |
| ૫ | ભણાવે બાળોને ઉધમ વિશેષ, નુકશાનથી બચાવવા કરે કોશિષ |