SA264
| ૧ | ઇસુ છે મહિમાવાન, સંબોધક આપે છે, દે છે આત્માનું દાન, કે આપણામાં રહે, |
| ૨ | કરવાને પાપનો નાશ, તોડવા શેતાનનાં કામ, રાજ તેનું આવ્યું ખાસ, પ્રીત, ન્યાય, શાંતિ, તમામ, |
| ૩ | શુદ્ધ કરનાર રકત વડે, દિવ્ય જીવન દેવા, પૂરા શુદ્ધ કરવાને, કરાવવાને સેવા, |
| ૪ | આપણને કરવા સિદ્ધ, મોં તેનું જોવાને, દેવા મુગટ પ્રસિદ્ધ, તે પરમ સુખ સ્થાને, |