196
૧૯૬ - ખ્રિસ્ત મારો છે
| ૮, ૬, ૮, ૩, ૮, ૮, ૮, ૩ સ્વરો | |
| "Christ for me" | |
| ૧ | મન મારું સ્થિર છે તારા પર, ખ્રિસ્ત મારો; |
| ઠરાવ કીધો છે ખરેખરે, ખ્રિસ્ત મારો. | |
| છે રાજા, યાજક, સદ્ગુરુ, જેણે મને તારણ દીધું; | |
| ને શ્વાસ છે ત્યાં લગ હું ગાઉં, ખ્રિસ્ત મારો. | |
| ૨ | ધન વિપે છો ફૂલે બીજા ! ખ્રોસ્ત મારો; |
| ધન તેનુમ્ ખૂટે નહિ કદા, ખ્રિસ્ત મારો; | |
| તમારું સોનું જાય ઘટી, તમારું માન ટકનાર નથીલ્ | |
| મુજ ભાગ સોનું રહેશે સૌકાળ લગી, ખ્રિસ્ત મારો. | |
| ૩ | હું માંદો અથવા સાજો હોઉં, ખ્રિસ્ત મારો, |
| જો નિર્ધન અથવા ધનવાન થાઉં, ખ્રિસ્ત મારો; | |
| ને જ્યારે આવશે મૃત્યુકાળ, ને ભવસાગરની મૂકું પાળ, | |
| ત્યારે મને નહિ પડે ફાળ, ખ્રિસ્ત મારો; | |
| ૪ | હાલ મારું ગીત કોણ ગાઈ શકે, "ખ્રિસ્ત મારો;" |
| મુજ સત્ય વાટ ને જીવન છે, "ખ્રિસ્ત મારો"; | |
| તો મનોમન ને હાથોહાથ, મેળવીને ચાલીશું સંઘાત, | |
| સૌ દેશમાં પોકારી આ વાત, "ખ્રિસ્ત મારો." |
Phonetic English