290: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Upworkuser2 (talk | contribs) |
||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
| | | | ||
|જેઓ ગયાં | |જેઓ ગયાં આશ્રય માટ ઈસુ પાસે? (૨) | ||
|- | |- | ||
Line 73: | Line 73: | ||
|- | |- | ||
| | | | ||
| | |જ્વાળા દુ:ખ નહિ કરે; એ મુજ છે ઈચ્છિત | ||
|- | |- | ||
| | | | ||
Line 85: | Line 85: | ||
|- | |- | ||
| | | | ||
|તેને | |તેને શત્રુસ્વાધીન હું નહિ જ કરનાર; | ||
|- | |- | ||
| | | | ||
Line 93: | Line 93: | ||
|હું કદી નહિ, કદી નહિ, ના, નહિ તજીશ. (૨) | |હું કદી નહિ, કદી નહિ, ના, નહિ તજીશ. (૨) | ||
|} | |} | ||
== Phonetic English == | == Phonetic English == |
Revision as of 11:46, 30 December 2016
૨૯૦ - કેવો સ્થિર પાયો
૧૧ સ્વરો | |
"How firm a foundation" | |
Tune: Portugese Hymn | |
કર્તા: જ્યોર્જ કીથ, ૧૭૮૭ | |
અનુ. : વી. કે. માસ્ટર | |
૧ | રે કેવો સ્થિર પાયો, હે પ્રભુના સંત, |
સતશાસ્ત્રમાં નાખ્યો છે તમ વિશ્વાસ માટ; | |
તેના કરતાં વિશેષ તેમને તે શું કહે | |
જેઓ ગયાં આશ્રય માટ ઈસુ પાસે? (૨) | |
૨ | બી મા, તુજ સાથ હું છું, નાહિંમત ના થઈશ, |
હું છું તુજ ઈશ્વર ને હજી મદદ દઈશ; | |
હું તને સા'ય દઈ દઢ કરી નિભાવીશ, | |
મુજ બળવાન, દયાળ હાથે ધરી રાખીશ (૨) | |
૩ | તને ઊંડાં નીરમાં ચલાવીશ જ્યારે, |
દુ:ખના પ્રવાહમાં તું ન ડૂબીશ ત્યારે; | |
કેમ કે તુજ સાથ રહી દુ:ખને સુખરૂપ કરીશ, | |
વિદારી સૌ સંકટ તુજને આશિષ દઈશ. (૨) | |
૪ | તું ચાલીશ અગ્નિરૂપી માર્ગ પર જ્યારે |
મુજ સંપૂર્ણ કૃપા તુજ કાજ છે ત્યારે; | |
જ્વાળા દુ:ખ નહિ કરે; એ મુજ છે ઈચ્છિત | |
કે તુજ દિલ થાય ચોખ્ખું ને કીમતી ખચીત. (૨) | |
૫ | વિરામ કાજ ઈસુ પર જે વિશ્વાસ રાખનાર |
તેને શત્રુસ્વાધીન હું નહિ જ કરનાર; | |
શેતાન જેને ડગાવવા કરે કોશિશ | |
હું કદી નહિ, કદી નહિ, ના, નહિ તજીશ. (૨) |
Phonetic English
11 Swaro | |
"How firm a foundation" | |
Tune: Portugese Hymn | |
Kartaa: George Keith, 1787 | |
Anu. : V. K. Master | |
1 | Re kevo sthir paayo, he prabhunaa samta, |
Satashaastramaa naakyo che tama vishwaas maat; | |
Tenaa karataa vishesh temane te shu kahe | |
Jeo gayaa aashrama maata Isu paase? (2) | |
2 | Bi maa, tujh saatha hoon choo, naahimat naa thaish, |
Hoon choo tujh ishwar ne hajee madada daish; | |
Hoon tane saa'ya dai dadha kari nibhaavish, | |
Mujh badavaana, dayaada haathe dhari raakhish (2) | |
3 | Tane uunda niramaa chalaavisha jyaare, |
Dukhanaa pravaahamaa tu na dubisha tyaare; | |
Kem ke tujh saath rahi dukhane sukharoopa karish, | |
Vidaari sau samkata tujane aashish daish. (2) | |
4 | Tu chaalish agniroopi maarg par jyaare |
Mujh sampurna krupaa tujh kaaj che tyaare; | |
Javaadaa dukh nahi kare; ae mujh che ichchhit | |
Ke tujh dil thaaya chokhkhu ne kimati khachit. (2) | |
5 | Viraam kaaj Isu par je vishwaas raakhanaar |
Tene shatraswaadhina hoon nahi ja karanaar; | |
Shetaan jene dagaavavaa kare koshish | |
Hoon kadi nahi, kadi nahi, naa, nahi tajeesh. (2) |
Image
Media - Hymn Tune : Protection
Media - Hymn Tune : Adeste Fideles