246: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "==૨૪૬ - ઈસુને શરણે આવો== {| |+૨૪૬ - ઈસુને શરણે આવો |- |કર્તા: |કા. મા. રત્નગ્રા..." |
(No difference)
|
Revision as of 03:23, 9 August 2013
૨૪૬ - ઈસુને શરણે આવો
| કર્તા: | કા. મા. રત્નગ્રાહી |
| ૧ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
| તે દે છે મુકિતદાન રે વહેલા આવજો. | |
| ૨ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
| તે દે છે સ્વર્ગી જ્ઞાન રે વહેલા આવજો. | |
| ૩ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
| તે શાંતિનો દાતાર રે વહેલા આવજો. | |
| ૪ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
| તે ચાહે છે ઉદ્ધાર રે વહેલા આવજો. | |
| ૫ | સહુમાનવીઓ, ઈસુ શરને આવજો; |
| તે નહિ કાઢે નિરાશ રે વહેલા આવજો. | |
| ૬ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
| તે દે છે શુભ આશ રે વહેલા આવજો. | |
| ૭ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
| તે આવ્યો પાપી કાજ રે વહેલા આવજો. | |
| ૮ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
| રે તારણનો દિન આજ રે વહેલા આવજો. | |
| ૯ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
| તે લેશે સ્વર્ગી ધામ રે વહેલા આવજો. | |
| ૧૦ | સહુ માનવીઓ, ઈસુ શરને આવજો; |
| તેનું મુક્તિદાતા નામ રે વહેલા આવજો. |