248: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "==૨૪૮ - મહાન વૈદ== {| |+૨૪૮ - મહાન વૈદ |- | |૮, ૭ સ્વરો ને ટેક |- | |"The great Physician now is near" |- |Tune..." |
(No difference)
|
Revision as of 03:18, 9 August 2013
૨૪૮ - મહાન વૈદ
| ૮, ૭ સ્વરો ને ટેક | |
| "The great Physician now is near" | |
| Tune: | S.S. 49 |
| કર્તા: | ડબ્લ્યુ હંટર |
| અનુ. : | જે. વી. એસ. ટેલર |
| ૧ | મહાન વૈદ પાસ છે, દયા ભરેલ ઈસુ; |
| બધે કરે દિલાસો તે, સુણો કહે જે ઈસુ. દૂતના. | |
| ટેક: | દૂતના વખાણમાં, માણસોના ગાનમાં, |
| શ્રેષ્ઠ સર્વ તાનમાં ઈસુ ધન્ય ઈસુ. દૂતના. | |
| ૨ | ક્ષમા કરે કુકર્મની, દયાને કાજ ઈસુ; |
| ધરો સુચાલ ધર્મની, આપે સુતાજ ઈસુ, દૂતના. | |
| ૩ | સજીવ તો થયેલ જે, ત્રિધન્ય થાય ઈસુ; |
| દયા મહા કરેલ છે, ભજું સુરાય ઈસુ. દૂતના. | |
| ૪ | અધર્મ દોષ દૂર છે, કરે ઉપાય ઈસુ; |
| ઉમંગ પૂર્ણ ઉર છે, ધરે સુન્યાય ઈસુ. દૂતના. | |
| ૫ | તમો બધા વખાણજો પવિત્ર નામ ઈસુ; |
| ધરી સુધર્મ માનજો, અપાર નામ ઈસુ દૂતના. | |
| ૬ | જુવાન, વૃદ્ધ, સહુ કરો, કહે જે કામ ઈસુ; |
| શ્રમે સુભાવ સહુ ધરો, બૂજી સુનામ ઈસુ. દૂતના. | |
| ૭ | પછી ચઢે તો સ્વર્ગમાં, પ્રત્યક્ષ થાય ઈસુ; |
| વખાણીશું સુસ્વર્ગમાં ત્રિધન્ય રાય ઈસુ. દૂતના. |