259: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર == {| |+૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર |- | |- |ટેક: |આવવાને ..." |
(No difference)
|
Revision as of 17:47, 6 August 2013
૨૫૯ - પ્રભુ ઈસુને આવકાર
| ટેક: | આવવાને દે, આજે આવવાને દે; |
| સ્વર્ગી પરોણાને માંહે આવવાને દે. | |
| ૧ | ઠોકે છે તે દ્વાર, આજે ઠોકે છે તે દ્વાર; |
| પ્રભુપુત્રને તું માંહે આવવાને દે. આવવાને. | |
| ૨ | હૈયું ખોલી દઈ, આજે હૈયું ખોલી દઈ; |
| મિત્ર કરી લઈ તેને આવવાને દે. આવવાને. | |
| ૩ | ઢીલ નહિ કર, આજે ઢીલ નહિ કર; |
| રખે તને તજી દઈને ચાલ્યો જાય તે. આવવાને. |