551: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૫૫૧ - ભોજન માટે પ્રાર્થના == {| |+૫૫૧ - ભોજન માટે પ્રાર્થના |- | |પ્રભુ, તુ..." |
(No difference)
|
Revision as of 16:40, 5 August 2013
૫૫૧ - ભોજન માટે પ્રાર્થના
| પ્રભુ, તું પધાંરી, કૃપા આપ તારી, | ||
| અમે ભોજને હ્યાં, મળ્યાં આ સમે ત્યાં; | ||
| તું આશિષ દેજે, અહીં અન્ન છે જે, | ||
| જમી તૃપ્ત થૈએ, તને સ્તુતિ દૈએ. |