548: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના == {| |+૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર..." |
(No difference)
|
Revision as of 16:36, 5 August 2013
૫૪૮ - ભિજન માટે ઈશ્વરની પ્રાર્થના
| હે પ્રભુ, હાલ તું હાજર થા, | |
| મહેમાન હો આ ભોજનમાં; | |
| આ અન્ન પર તું આશિષ દે, | |
| સાચા રાખ સદા જ અમને..... ૧ | |
| અન્ન કાજ માનીએ આભાર, | |
| પ્રેમ જ તારો અપરંપાર; | |
| રોજની રોટલી સૌને આપ, | |
| સૌ ભૂખ્યાંને દે ખોરાક..... ૨ |