529: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૫૨૯ - ત્રિએક ઈશ્વરની સ્તુતિ == {| |+૫૨૯ - ત્રિએક ઈશ્વરની સ્તુતિ |- | |સ્તુ...")
(No difference)

Revision as of 03:34, 6 August 2013

૫૨૯ - ત્રિએક ઈશ્વરની સ્તુતિ

૫૨૯ - ત્રિએક ઈશ્વરની સ્તુતિ
સ્તુતિ હો પિતાને, સ્તુતિ પ્રભુ સુતને,
સ્તુતિ શુદ્ધાત્માને, સદા જયવાન. (૨)
હાલેલૂયા, હોસાના (૨) આ..... મીન.