245: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
(→Media) |
||
Line 78: | Line 78: | ||
==Media == | ==Media == | ||
{{#widget:Html5mediaAudio|url={{filepath:245 Jaitun Vala Dungare.mp3}}}} | {{#widget:Html5mediaAudio|url={{filepath:245 Jaitun Vala Dungare.mp3}}}} | ||
==Media== | |||
{{#widget:Html5mediaAudio|url={{filepath:245.mp3}}}} |
Revision as of 20:45, 29 March 2016
૨૪૫ - આખા જગતમાં જઈને સુવાર્તા પ્રગટ કરો.
ગરબી (માર્ક ૧૬:૧૫-૧૮) | |
ટેક: | જૈતુનવાળા ડુંગરે, અગિયાર ચેલા મળિયા, |
ને જઈ સંદેશો કહેજો, કે જ ઉં છું સ્વર્ગી શહેરમાં હો.... જી... | |
૧ | યુરશાલેમ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, કે જઉં |
૨ | ઘેર ઘેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, " |
૩ | ગામે ગામ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, " |
૪ | શહેરે શહેર ફરીને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, " |
૫ | દેશે દેશ જઈને, મારી વાતો કહેજો, ને જઈ સંદેશો કહેજો, " |
૬ | સતાવણીની સામે, છાતી ઠોકીને રહેજો, ને જઈ સંદેશો કહેજો, " |
૭ | પવિત્ર આત્મા આવે, ત્યાં સુધી અહીં રહેજો, ને જઈ સંદેશો કહેજો, " |
Phonetic English
Garabi (Mark 16:15-18) | |
Tek: | Jaitunavaala dungare, agiyaar chela maliya, |
Ne jai sandesho kahejo, ke ja un chhun svargi shaheramaan ho.... Ji... | |
1 | Yurashaalem jaeene, maari vaato kahejo, ne jai sandesho kahejo, ke jaun |
2 | Gher gher phareene, maari vaato kahejo, ne jai sandesho kahejo, " |
3 | Gaame gaam jaeene, maari vaato kahejo, ne jai sandesho kahejo, " |
4 | Shahere shaher phareene, maari vaato kahejo, ne jai sandesho kahejo, " |
5 | Deshe desh jaeene, maari vaato kahejo, ne jai sandesho kahejo, " |
6 | Sataavaneeni saame, chhaati thokeene rahejo, ne jai sandesho kahejo, " |
7 | Pavitra aatma aave, tyaan sudhi aheen rahejo, ne jai sandesho kahejo, " |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel
Media
Media