524: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૫૨૪ - પ્રભુતા == {| |+૫૨૪ - પ્રભુતા |- | |બતાવી તેં, પિતા, પરમ મધુરી પ્રીત સુ..." |
(No difference)
|
Revision as of 14:26, 5 August 2013
૫૨૪ - પ્રભુતા
| બતાવી તેં, પિતા, પરમ મધુરી પ્રીત સુતમાં ! | |
| બતાવી દે હાવાં પરમ મધુરી રીત મુજમાં; | |
| બતાવી તેં તારી ગહન લઘુતા એ જ સુતમાં ! | |
| બતાવી દે હાવાં ગહન પ્રભુતા આજ મુજમાં. |