522: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૫૨૨ - જયસ્તોત્ર == {| |+૫૨૨ - જયસ્તોત્ર |- | |જય જય દેવા, જય અધિરાજા, તુજ સ્ત..." |
(No difference)
|
Revision as of 14:23, 5 August 2013
૫૨૨ - જયસ્તોત્ર
| જય જય દેવા, જય અધિરાજા, તુજ સ્તુત સંધે ગવાએ, | ||
| પિતા, પુત્ર, પવિત્ર આત્મા, ગગનગણો તને ગાએ, | ||
| તહીં અમ અંતર સૂર મિલાવે, | ||
| "હાલેલૂયા, હાલેલૂયા." |