514: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૫૧૪ - ટેક: ધન્ય ઈસુ નામ (૩) સર્વકાળ == {| |+૫૧૪ - ટેક: ધન્ય ઈસુ નામ (૩) સર્વક..." |
(No difference)
|
Revision as of 14:12, 5 August 2013
૫૧૪ - ટેક: ધન્ય ઈસુ નામ (૩) સર્વકાળ
| ૧ | ઊંચું જોઈ આગળ જઈએ, | |
| ધન્ય ઈસુ નામ સર્વકાળ | ||
| તીક્ષ્ણ તરવાર હાથમાં લઈએ, | ||
| ધન્ય ઈસુ નામ સર્વકાળ. | ||
| ૨ | શત્રુ ઉપર વિજય પામીએ, | |
| ધન્ય ઈસુ નામ સર્વકાળ; | ||
| જયનાં ગીતો હર્ય ગાઈએ, | ||
| ધન્ય ઈસુ નામ સર્વકાળ. |