510: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Created page with "== ૫૧૦ - નાનાં છોકરાં સ્તુતિ ગાઓ == {| |+૫૧૦ - નાનાં છોકરાં સ્તુતિ ગાઓ |- |૧ |..."
(No difference)

Revision as of 14:04, 5 August 2013

૫૧૦ - નાનાં છોકરાં સ્તુતિ ગાઓ

૫૧૦ - નાનાં છોકરાં સ્તુતિ ગાઓ
નાનાં છોકરાં, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ;
નાનાં છોકરાં, સ્તુતિ ગાઓ ઈશ્વરની.
તારનાર માટે સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ, સ્તુતિ ગાઓ;
તારનાર માટે સ્તુતિ ગાઓ ઈશ્વરની.
બાઈબલ, માતા, પિતા, શિક્ષક, પ્રકાશ, રક્ષણ,
વગેરે માટે ગાઈ શકાય.