508: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ == {| |+૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ |- |૧ |નાને ..." |
(No difference)
|
Revision as of 14:02, 5 August 2013
૫૦૮ - નાનાં વાનાંનું મહત્વ
| ૧ | નાને નાને ટીપે સાગરો ભરેલ, |
| નાની નાની રજે ખંડો છે કરેલ. | |
| ૨ | કાળના પલક પલક લાંબા જગ કરે, |
| મોટાં મોટાં કામો નાનાંથી સરે. | |
| ૩ | નાને નાને પાપે ભારે ભૂલ પડે, |
| ખરો ચીલો ચૂકી જૂઠે નર ચડે. | |
| ૪ | પ્રેમનાં નાનાં કામો, પ્રીતની નાની વાત, |
| મોટું સુખ કરાવે સાથીઓની સાથ. |