497: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૯૭ - બાળકોને આવવા દો == {| |+૪૯૭ - બાળકોને આવવા દો |- | |(આવવાને દે- એ રાગ) |- | |..." |
(No difference)
|
Revision as of 13:45, 5 August 2013
૪૯૭ - બાળકોને આવવા દો
| (આવવાને દે- એ રાગ) | |
| કર્તા: દાનિયેલ ડાહ્યાભાઈ | |
| ટેક: | બોલાવે છે પાસ ઈસુ, બોલાવે છે પાસ, |
| નાનાં બાળકોને ઈસુ, બોલાવે છે ખાસ, | |
| ૧ | રોકશો ના કોઈ કદી, રોકશો ના કોઈ, |
| બાળનોને આવવા દો, રોકશો ના કોઈ. બોલવે. | |
| ૨ | ઝાઝો રાખે પ્રેમ ઈસુ, ઝાઝો રાખે પ્રેમ, |
| નાનાં બાળો ઉપર ઈસુ ઝાઝો રાખે પ્રેમ. બોલાવે. | |
| ૩ | ચાંપે હૈયા સાથ ઈસુ, ચાંપે હૈયા સાથ |
| બાથમાં લઈને તે તો ચાંપે હૈયા સાથ. બોલાવે. | |
| ૪ | દે છે આશીર્વાદ ઈસુ, દે છે આશીર્વાદ, |
| બાળક માથે મૂકી હાથો દે છે આશીર્વાદ. બોલાવે. | |
| ૫ | આપે સ્વર્ગી રાહ ઈસુ, આપે સ્વર્ગી રાજ, |
| નાનાં બાળકોને ઈસુ આપે સ્વર્ગી રાજ. બોલાવે. |