496: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૯૬ - નાનાં બાળો == {| |+૪૯૬ - નાનાં બાળો |- |૧ |નાનાં નાનાં બાળો ઈસુને ગમે..." |
(No difference)
|
Revision as of 13:43, 5 August 2013
૪૯૬ - નાનાં બાળો
| ૧ | નાનાં નાનાં બાળો ઈસુને ગમે, |
| તેઓ તેને ખોળે હંમેશાં રમે. | |
| ૨ | નાનાં નાનાં બાળો ઈસુને સ્તવે, |
| તેઓ તેને ચરણે આનંદે રમે. | |
| ૩ | નાનાં નાનાં બાળો ઈસુને ચાહે, |
| તેઓ તેને સંગે સ્વર્ગમાં રહે. |