481: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૮૧ - બાળકોનો પાળક == {| |+૪૮૧ - બાળકોનો પાળક |- |૧ |ઈસુ, તારું બાળક હું છુ..." |
(No difference)
|
Revision as of 13:18, 5 August 2013
૪૮૧ - બાળકોનો પાળક
| ૧ | ઈસુ, તારું બાળક હું છું, દેજે આશિષો આ રાત; |
| અંધારામાં પાસે રહે તું, ઊંઘીને જાગું પ્રભાત. | |
| ૨ | તારા હાથે દોર્યો દહાડે, માટે માનું છું આભાર; |
| પહેરાવે તું ને ખવાડે, માટે ભજું છું આ વાર. | |
| ૩ | પાપોની તું માફી દેજે, મિત્રોને દે તું આાશિષ; |
| મરું ત્યારે સ્વર્ગે લેજે, તારી સાથે હું રહીશ. |