460: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો == {| |+૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો |- | |"God be wit..." |
(No difference)
|
Revision as of 11:28, 5 August 2013
૪૬૦ - ઈશ્વર તમારી સાથે રહેજો
| "God be with you till we meet again" | |
| Tune: Tomer. C. L. 518. S. S. 494 | |
| ( 'સારંગ' ક્રમિશ્ર રાગથી પણ ગઈ શકાય.) | |
| કર્તા: જેરેમાયા ઈ. રેન્કીન, ૧૮૨૮-૧૯૦૪ | |
| ૧ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! |
| વાટ દેખાડી મજબૂત કરો, તેનાં ઘેટાં સાથ સંભાળો; | |
| ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! | |
| ટેક: | ફરી મળીશું ! મળીશું ! ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! (૨) |
| ૨ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! |
| તેની પાંખની તળે રાખો, તેનું અમૃત તમે ચાખો; | |
| ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું. | |
| ૩ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! |
| સંકટ ચોફેત ઘેરે જ્યારે, તમને સોડામાં ધરે ત્યારે; | |
| ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું. | |
| ૪ | ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! |
| તમ પર પ્રેમની ધજા ઊડે, બળ મરણ નદીનું તોડે; | |
| ઈશ્વર તમ સંગાથે રહેજો રે ! ફરી મળીશું. |