443: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૪૪૩ - બાળકનું અર્પણ == {| |+૪૪૩ - બાળકનું અર્પણ |- | |૮, ૬ સ્વરો |- | |કર્તા : ફિ..." |
(No difference)
|
Revision as of 00:17, 5 August 2013
૪૪૩ - બાળકનું અર્પણ
| ૮, ૬ સ્વરો | |
| કર્તા : ફિલિપ ડોડ્રીજ, ૧૭૦૨-૫૧ | |
| અનુ : વી. કે. માસ્ટર | |
| ૧ | જો, ઇસ્રાએલનો પાળક રાંક ઊભો છે રાખી મહેર; |
| સુણ, કોમળ, હલવાન, તેની હાંક, તે ગોદમાં લે હેતભેર. | |
| ૨ | તે કે' "વારો મા, બાળોને, આવવા દો મારી પાસ"; |
| પ્રભુ આવ્યો સ્વર્ગથી તેમને આશિષ આપવાને ખાસ. | |
| ૩ | પ્રભુ, તેમને હર્ષથી લાવીએ, આભાર સાથ સોંપવા હાલ; |
| અમે સર્વ તારાં છીએ, થાય તારાં જ આ સૌ બાળ. | |
| ૪ | ઓ પવિત્ર ઈશ્વર દયાળ, કરીએ અર્પણ આ બાળ; |
| પાપથી બચાવ તેને સૌ કાળ, રાખ રે'મ તે પર, મેષપાળ. | |
| ૫ | રેડ હાલ પવિત્રાત્મા તે પર, થાય સબળ પામવા નેમ; |
| સ્વર્ગી જીવનમાં ફળવાન કર, વયમાં તે વઘે તેમ. |