231: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Rrishujain (talk | contribs)
Created page with "==૨૩૧ - મડળી પરનો પ્રેમ== {| |+૨૩૧ - મડળી પરનો પ્રેમ |- | |૬, ૬, ૮, ૬ સ્વરો |- | |"I love Thy..."
(No difference)

Revision as of 23:28, 4 August 2013

૨૩૧ - મડળી પરનો પ્રેમ

૨૩૧ - મડળી પરનો પ્રેમ
૬, ૬, ૮, ૬ સ્વરો
"I love Thy kingdom Lord"
Tune: St. Thomas or State Street S.M.
કર્તા: તીમોથી ડ્વાઈટ,
૧૭૫૨-૧૮૧૭
અનુ. : ફ્રેડરિક વુડ
પ્રભુ, તુજ રાજ ચાહું, તારું રે;વાનું સ્થાન;
જે મંડળી ત્રાતાએ તારી, લોહીથી મૂલ્યવાન.
દેવ, તુજ મંડળી ચાહું, તારાથી છે સ્થાપેલ;
તુજ આંખની કીકી પેઠે વ્હાલ, તારા હાથ પર લખેલ.
તે સારુ પ્રાર્થ કરીશ, મુજ આંસુ પણ વે'શે;
તેને માટે મે'નત કરીશ, જ્યાં સુધી જીવ રે'શે.
તેના સ્વર્ગી માર્ગો, તેની પ્રિય સંગત,
તેની સેવા ને મિષ્ટ ગીતો થશે મુજ હર્ષ સનંત.
સત ખચીત રે'શે તેમ પૃથ્વીનો શ્રેષ્ઠ પ્રતાપ,
ને આકાશમાંનું પરમ સુખ મંડલી પામશે અમાપ.