217: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૨૧૭ - પવિત્રાત્માની જરૂર== {| |+૨૧૭ - પવિત્રાત્માની જરૂર |- | |૬, ૬, ૬, ૫ ને ટ..." |
(No difference)
|
Revision as of 12:36, 3 August 2013
૨૧૭ - પવિત્રાત્માની જરૂર
| ૬, ૬, ૬, ૫ ને ટેક | |
| "Let the fire fall" | |
| Tune: | S.S. 274 |
| ૧ | અમને જોઈએ અગ્નિ, માનીએ તુજ વાણી; |
| એટલી જ છે વિનંતી અગ્નિ પડવા દે. | |
| માગી નવી શક્તિ તુજ પર વિશ્વાસ રાખી; | |
| નાઠાં શક ને ભીતિ, અગ્નિ પડવા દે. | |
| ટેક: | અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે; (૨) |
| આવ, પવિત્ર આત્મા, ને બાપ્તિસ્મા દે. (૨) | |
| ૨ | તારા પર ટેકું છું, પ્રાર્થના કરી જાથુ; |
| સૌમાં માની તારું, અગ્નિ પડવા દે. | |
| તારી ગમ સૌ લાવી મનમાં હર્ષ ઉપજાવી; | |
| સ્વર્ગી ઘંટ વગાડી, અગ્નિ પડવા દે. | |
| ૩ | વફાદાર રહીએ, તુજથી બળ પામીએ; |
| પ્રેમે વશ થઈને, અગ્નિ પડવા દે. | |
| પાડતાં બૂમ આનંદે, નાસી ગયો સંદેહ; | |
| જય મળે છે અમને, અગ્નિ પડવા દે. |