207: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૨૦૭ - દેવ, રેડ આત્મા== {| |+૨૦૭ - દેવ, રેડ આત્મા |- | |માદરી |- |કર્તા: |જે.વી. એસ. ..." |
(No difference)
|
Revision as of 12:09, 3 August 2013
૨૦૭ - દેવ, રેડ આત્મા
| માદરી | |
| કર્તા: | જે.વી. એસ. ટેલર |
| ૧ | દેવ, રેડ આતમા, |
| દોષ જાય દિલનો જવાય ખ્રિસ્ત રાજમાં. | |
| દુનિયાઈ વાતમાં, આતમિક જ્ઞાનમાં, | |
| ખ્રિસ્ત માન, ખ્રિસ્ત નામ દીપશે સ્વઠામમાં. | |
| ૨ | માગનારને કદી |
| દેવ કાઢતો નથી, સુણે વિનંતી તે બધી; | |
| માગનારની કદી, માગણી જશે રદી? | |
| ના, દયા ભરેલ દેવ, તું થવા ન દે કદી. | |
| ૩ | આતમા વિના અમે |
| આંધળાં છીએ બધાં, સુખી ન સર્વ કો સમે; | |
| જેમ આંધળાં ભમે, તેમ તો બધાં અમે. | |
| અંધકાર પાપનો કુમાર્ગ સર્વદા ગમે. | |
| ૪ | રેડ આત્મા ધણી, |
| ઉરમાં પ્રકાશ પાડ, જાય રાત પાપની; | |
| જોઈ ખ્રિસ્તની ભણી, તાર પાપથી, ધણી, | |
| એ જ ટૂંક પ્રાર્થના કબૂલ રાખ દાસની. |