206: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૨૦૬ - પવિત્રાત્મા, હાલ મને ભર !== {| |+૨૦૬ - પવિત્રાત્મા, હાલ મને ભર ! |- | |૮, ૭..." |
(No difference)
|
Revision as of 12:07, 3 August 2013
૨૦૬ - પવિત્રાત્મા, હાલ મને ભર !
| ૮, ૭ સ્વરો | |
| "Hover o’er me, Holy Spirit" | |
| Tune: | C.I. 9S |
| કર્તા: | ઈ. આર. સ્ટોક્સ |
| અનુ. : | યૂસફ ધનજીભાઈ |
| ૧ | આચ્છાદન કર, પવિત્રાત્મા, મુજ ધ્રૂજતા દિલનો શુદ્ધ કર; |
| મને ભર શુદ્ધ હાજરી થકી, આવ, ઓ આવ, હાલ મને ભર. | |
| ટેક: | મને ભર, મને ભર, ઈસુ આવ, હાલ મને ભર; |
| મને ભર શુદ્ધ હાજરી થકી, આવ, ઓ આવ, હાલ મને ભર. | |
| ૨ | તું ભરી શકીશ, શુદ્ધાત્મા જો કે મને નહિ ખબર; |
| પણ તુજ જરૂર, અતિ જરૂર, અતિ જરૂર, આવ ઓ આવ, હાલ મને ભર. | |
| ૩ | હું છું અબળ, પૂરો અબળ, નમું તુજ પાય, મને ધર; |
| સુખ કર, સાર્વકાળિક આત્મા, બળથી ભર, હાલ મને ભર. | |
| ૪ | શુદ્ધ કર, તાર ને દે દિલાસો, મુજ દિલને આશિષયુકત કર; |
| ત્રાણ ને દિલાસો તું દે છે, પ્રેમથી કરે છે સભર. |