425: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૪૨૫ - દેવ, આશિષ દે ધરને == {| |+૪૨૫ - દેવ, આશિષ દે ધરને |- |૧ |દેવ, આશિષ દે, દી...")
(No difference)

Revision as of 22:26, 3 August 2013

૪૨૫ - દેવ, આશિષ દે ધરને

૪૨૫ - દેવ, આશિષ દે ધરને
દેવ, આશિષ દે, દીન ઘર પર, આપ પ્રેમી, મિષ્ટ પ્રકાશ;
દેવ, આશિષ દે, નાનાં બાળ, કે થાય ખ્રિસ્ત જેવાં ખાસ.
કર આશિષવાન માત કોમળ, દે બાપને પણ તે દાન;
કર વિશ્વાસુ ને પ્રેમાળ, સાચાં ને દયાવાન.