398: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૯૮ - બધું ઈસુને કહે == {| |+૩૯૮ - બધું ઈસુને કહે |- |૧ |અગર જો હોય માંદો તુ..." |
(No difference)
|
Revision as of 06:46, 3 August 2013
૩૯૮ - બધું ઈસુને કહે
| ૧ | અગર જો હોય માંદો તું, ઈસુને કહે, ઈસુને કહે. |
| હ્રદયભંગિત થયો છે શું ? ઈસુને કહે, ઈસુને કહે. | |
| ૨ | પડયો શિર બોજ જો ભારી, ઈસુને કહે, ઈસુને કહે, |
| પડે નીર આંખથી તારી, ઈસુને કહે, ઈસુને કહે. | |
| ૩ | વિસામો જીવ જો માગે, ઈસુને કહે, ઈસુને કહે, |
| મરણની બીક જો લાગે, ઈસુને કહે, ઈસુને કહે. | |
| ૪ | કદી મમ ભ્રાત, જો વાગ્યા હ્રદયમાં ખૂબ કારી ઘા, |
| અરે, ના રાખતો છાના, ઈસુને કહે, ઈસુને કહે. | |
| ૫ | ગરજ સહુ હોય તારી જે, ઈસુને કહે, ઈસુને કહે, |
| ગમે તે હોય તારું જે, ઈસુને કહે, ઈસુને કહે. |