397: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૯૭ - તે મને સાજો કરે છે == {| |+૩૯૭ - તે મને સાજો કરે છે |- |૧ |સાજો કરે, ધન્..." |
(No difference)
|
Revision as of 06:44, 3 August 2013
૩૯૭ - તે મને સાજો કરે છે
| ૧ | સાજો કરે, ધન્ય તે નામ ! કીર્તિ ફેલાવું સર્વ ઠામ, |
| ભયંકર રોગ કીધો છે દૂર, પ્રભુ મુજ દુ:ખ ટાળે જરૂર. | |
| ટેક: | સાજો કરે, સાજો કરે, દૈવી બળે સાજો કરે; |
| ગાલીલે રોગો મટાડનાર, હાલ પીડા મારી છે ટાળનાર. | |
| ૨ | વિશ્વાસથી માંદગી પર છે જીત, ઈસુનું વચન માનું નિત, |
| ઉપજાવે આશા મારે ચિત્ત, દેવ સજીવ કરે છે ખચીત. |