364: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૬૪ - હર્ષ થાય છે == {| |+૩૬૪ - હર્ષ થાય છે |- |૧ |હર્ષ થાય છે, મને બહુ હર્ષ થ..." |
(No difference)
|
Revision as of 18:52, 2 August 2013
૩૬૪ - હર્ષ થાય છે
| ૧ | હર્ષ થાય છે, મને બહુ હર્ષ થાય છે, |
| મારા ઉરને ઈસુ થકી હર્ષ થાય છે. | |
| ૨ | ઈસુ તારે છે, મને તો ઈસુ તારે છે, |
| તેથી મારા જીવ મહીં હર્ષ થાય છે. | |
| ૩ | પ્રેમ બતાવે છે, ઈસુ બહુ પ્રેમ બતાવે છે, |
| નાનાં મોટાં સૌને પ્રીતિથી બોલાવે છે. | |
| ૪ | પ્રિય લાગે છે, ઈસુ બહુ પ્રિય લાગે છે, |
| તન, મન, ધન તેના તરફ ભાગે છે. |