356: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૫૬ - તુજ પર વધુ પ્રેમ == {| |+૩૫૬ - તુજ પર વધુ પ્રેમ |- |૧ |ઓ ખ્રિસ્ત, મુજ પ..." |
(No difference)
|
Revision as of 18:36, 2 August 2013
૩૫૬ - તુજ પર વધુ પ્રેમ
| ૧ | ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, મુજ પ્યાર વધાર ! |
| તુજ ચરણે નામું શીશ, સુણ મુજ પોકાર; | |
| હું કરગરું આ વાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, | |
| ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | |
| ૨ | ક્ષણભંગુર સુખો મેં શોધ્યાં અપાર, |
| પણ તું મારો હવે થા સર્વાધાર; | |
| સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર, | |
| ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | |
| ૩ | દિલગીતી, દુ:ખો ને આવે જે ત્રાસ, |
| દેવના સૌ દૂતો તે છે હિતકર ખાસ; | |
| તેમની સંગ આ વાર; ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર, | |
| ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. | |
| ૪ | મુજ છેલ્લા ઉદ્ગારો સ્તુત ઉચરશે, |
| સુણ આ સ્વર મધુર મુજ દિલ ઠરશે; | |
| સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર, | |
| ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર. |