349: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૪૯ - પ્રેમ == {| |+૩૪૯ - પ્રેમ |- |૧ |પ્રેમના નામનાં, પ્રેમના કામનાં શી રી..." |
(No difference)
|
Revision as of 15:42, 2 August 2013
૩૪૯ - પ્રેમ
| ૧ | પ્રેમના નામનાં, પ્રેમના કામનાં શી રીતે કરું વખાણ? |
| છે દયાળુ, છે કૃપાળુ, નથી તેમાં ભૂંડું જાણ. | |
| મનમાં દયા સદા પાળે, ઉરમાં કૃપા કરે વાસ; | |
| મીઠા વિચાર સદા ઝાલે, નથી દૂષણ તેની પાસ. | |
| ૨ | દયા રાખે, ભલું તાકે, ભૂંડું ખમી રાખે ભાવ; |
| ધીરે ઘણું, ચાહે ઘણું, વળતી બોલે, "બધું, આવ." | |
| બધા લોકને બંધું માની સદા ઈચ્છે સહુનું સુખ; | |
| સહુને એક પિતાનાં જાણી ક્લે ફલેશીનાં ટાળે છે દુ:ખ. |