340: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૪૦ - હું ખ્રિસ્તની પાછળ ચાલીશ |- |૧ |જ્યારે..." |
|||
| Line 1: | Line 1: | ||
== | == ૩૪૦ - હું ખ્રિસ્તની પાછળ ચાલીશ == | ||
{| | {| | ||
Revision as of 14:58, 2 August 2013
૩૪૦ - હું ખ્રિસ્તની પાછળ ચાલીશ
| ૧ | જ્યારે યુદ્ધ કઠણ લાગે ને વેરી કરે જોર, |
| ઈસુ, થકે આગેવાન ને અમને આગળ દોરે; | |
| જોખમવાળી જગાઓમાં તને ઝાલીશું, | |
| ચિંતા તજી તારી પાછળ ચાલીશું. | |
| ટેક: | પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ, |
| સૌ જગા, જ્યાં હોય ત્યાં, પાછળ ચાલીશ હું; | |
| પાછળ, પાછળ, તારી પાછળ ચાલીશ, | |
| જ્યાં જ્યાં દોરી લેશે, પાછળ ચાલનાર છું. | |
| ૨ | નમૂનો તેં આપ્યો અમને ભારે કષ્ટ વેઠી, |
| માટે જે તું કહે છે તે કરીશું ખુશીથી; | |
| તારો નમૂનો લઈને આજ્ઞા પાળીશું, | |
| પ્રીતિ થકી તારી પાછળ ચાલીશુ. | |
| ૩ | કેવળ મોંની પ્રીતિ અમે કરવાનાં નથી, |
| કામ અમારું જોઈ બીજા પૂરશે શાહેદી; | |
| દેવનું કામ કરવામાં પૂરું મન પણ રાખીશું, | |
| દુ:ખ વેઠીને તારી પાછળ ચાલીશું. |