335: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== v == {| |+૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ |- |૧ |દેવ, મને કહે કે હું બોલું, ને તારો..." |
|||
| Line 1: | Line 1: | ||
== | == ૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ == | ||
{| | {| | ||
Revision as of 14:36, 2 August 2013
૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ
| ૧ | દેવ, મને કહે કે હું બોલું, ને તારો સાદ ઓળખે બીજા; |
| જેમ તેં શોધી તેમ હું શોધું તારી ભૂલી જનાર પ્રજા. | |
| ૨ | દોરજે મને કે હું દોરું પાપી લોકોને તારી ગમ; |
| મને ખવાડ કે હું આપું ભૂક્યા લોકોને સ્વર્ગી અન્ન. | |
| ૩ | મને શીખવ કે શીખવું હું વાત તારી અતિ મૂલ્યવાન; |
| હે પ્રભુ, જ્યારે હું બોલું, તેથી બદલાવજે ઘણાં મન. | |
| ૪ | તુજ મધુર શાંતિ મુજને આપ કે બીજાને હું શાંતિ દઉં; |
| ને તારાં મીઠાં વચન આપ કે નિર્ગતને વેળાસર કહું. | |
| ૫ | જ્યારે હું જોઉં તારું મુખ, ભાગ લઉં તુજ મહિમામાં, |
| ત્યાં લગ તું મને વાપરજે, ચાહે તું જેમ, જ્યારે ને જ્યાં. |