327: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "== ૩૨૭ - દે વરદાન, દયાળુ == {| |+૩૨૭ - દે વરદાન, દયાળુ |- |ટેક: |દે એવું વરદાન, દ..." |
(No difference)
|
Revision as of 14:20, 2 August 2013
૩૨૭ - દે વરદાન, દયાળુ
| ટેક: | દે એવું વરદાન, દયાળુ (૨) |
| કે જન્મભર હું તારો થાઉં બાળક રમ્ય નહાન. | |
| ૧ | જેમાં તારું થાયે માન, દયાળુ, |
| જે તને રુચે તે કરાવવાની દે ઈચ્છા, દે જ્ઞાન; | |
| પ્રીતિ નીતિનું સ્થાન, દયાળુ, | |
| તુજ આત્મા લાવી નજીક કરો દો, | |
| મજને સૌક્ય નિધાન. | |
| ૨ | પ્રેમને ન પરિમાણ, તારા તે, |
| તે પ્રેમે તુજ-મા આત્માનો પૂરણ આશ્રય જાણ. | |
| મજને કરે છે સમાન, નિરંતર, | |
| એ અધિકાધિક મને નજદીક લાવે; | |
| ધન્ય તુજ વિધાન. |