170: Difference between revisions
Jump to navigation
Jump to search
Rrishujain (talk | contribs) Created page with "==૧૭૦ - મુકતાનંદ== {| |- |ટેક: |પ્રભુ ઈસુ મસીહા, જય તુજને, દઈ પ્રાણ દીધું તા..." |
(No difference)
|
Revision as of 21:24, 31 July 2013
૧૭૦ - મુકતાનંદ
| ટેક: | પ્રભુ ઈસુ મસીહા, જય તુજને, દઈ પ્રાણ દીધું તારણ મુજને. |
| ૧ | પાપની શિક્ષા શિર પર લીધી, મુજ પર રહેમ નજર તેં કીધી, |
| બંધન મુકત થયો હું જ્યારે, આનંદ, આનંદ, મન મારે. | |
| ૨ | પ્રભુ ઈસુ મુજ જીવનદાતા, સમર્થ તારક, ને અઘહરતા, |
| પુંજ હઠાવ્યો, પાપનો ભારે, આનંદ, મન મારે. | |
| ૩ | અનંતજીવન છે મુજ કાજે, ગાઉં નિરંતર તુજ ગુણ સાજે, |
| રહું પ્રભુ નિશદિન તું દ્વારે, આનંદ, આનંદ મન મારે. |